સંગાથ - 7

  • 3.1k
  • 1
  • 1.1k

સંગાથ(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)" દીદી, આપણે ક્યાં જઈએ છીએ? " પ્રાચી" યાર , આ દીદી કહેવાનું છોડી દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી તો એ જ સારું રહેશે . " આધ્યા " ઠીક છે.હું પણ એ જ વિચારતી હતી કે આપણે બવ મળતા પણ નથી તો મને પણ થોડું અજીબ લાગે છે." પ્રાચી"હા અને તને એ જગ્યા ખબર નથી પણ હવે ખબર પડી જશે એ જગ્યા જોઈને તમે બધા જ ખુશ થઈ જશો." આધ્યા" પણ એ જગ્યાનું કોઈ નામ હશે ને?" રચના "નામ છે પણ એ કહેવા લાયક નથી. મને અને મારા ફ્રેન્ડસને તો એ જગ્યા બવ