ઉમાકાંંત મેવાડા (સિવિલ એન્જીનીયર) મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાડવીને ઉજવાતો એક મજાનો તહેવાર.નાના થી લઇને મોટેરાઓ નો મનપસંદ તહેવાર.આ તહેવાર ઉજવવા પાછળ દરેકના મતે અલગ અલગ કારણો રહેલા છે.ભારત દેશમાં અને ખાસ કરીને આપણાં ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો એક સૌથી પ્રાચીન હિન્દુ તહેવાર છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા તો દર