વણમાગુ વિદેશ વહાલ

  • 2.5k
  • 668

યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતાનમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃઆદિ/મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, વીર/ધૈર્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, જયા/વિજયાલક્ષ્મીઉપરોક્ત અષ્ટલક્ષ્મી સિવાય પણ કોઈ કોઈ ધર્મગ્રંથોમાં લક્ષ્મીજીના અન્ય સ્વરૂપોનું પણ વર્ણન થયું છે જેમકે, એશ્વર્યલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, રાજ્યલક્ષ્મી, વરલક્ષ્મી ... અલગ-અલગ દેવાલયોમાં જે તે રાજ્યની પ્રચલિત પરંપરાઓને આગળ વધારતા માઁ લક્ષ્મીજી ના અલગ અલગ સ્વરૂપનું દર્શન થાય છે અને કદાચ ઉપરોક્ત સ્વરૂપ ઉપરાંત પણ