Room Number 104 - 2

(44)
  • 6.4k
  • 2
  • 3.3k

પાર્ટ:-2 ઇન્સ્પેક્ટર અભયસિંહ રાજપૂત અને તેના સહ અધિકારી ઓફિસરો પહેલા માળ પર આવેલો રૂમ નંબર 104 ની લોબીમાં પહોંચે છે. રૂમની બહાર લોબીમાં ઉભેલા રાજુ અને રાજકુંવરને જોઈને ઇશારાથી પૂછે છે કે લાશ ક્યાં છે ?. મેનેજર રાજકુંવર રૂમનું બારણું ખોલતાં લાશ તરફ ઇશારો કરે છે. લાશ ખૂબ જ ભયંકર હાલતમાં પડી હોય છે. લાશ પર એક માત્ર ચાદર ઓઢાડેલી હતી. લાશ ના માથા પાસે લોહી નું ખાબોચ્યું ભરાઈ ગયું હોય છે. લાશ માંથી ખુબજ વાસ પણ આવી રહી હોય છે.લાશ જોઈને