Love SecretsSeason 2 - 3

  • 3.7k
  • 1.3k

Season 2 Episode 3 "અરે બાપા... આવું ના બોલને, યાર! હું મરી જઈશ!" રાજે મેસેજ કર્યો. "ઓય પાગલ! હું તો મજાક કરું છું!" ગૌરીએ વાત પલટવા ચાહી! "હા... સમજી ગયો હવે!" રાજે સરેન્ડર કર્યું. "ઓય હવે મેસેજ ના કર... મારે તારી ટેવ નથી પાડવી!" એણે તાકીદ કરી! "મરવાનું કહીશ તો પણ હું મરી જઈશ... પણ તું પ્લીઝ આવું ના બોલને યાર!" રાજે રીતસર કરગરતા મેસેજ કર્યો. "સારું તો બ્લૉક કરું છું..." ગૌરીએ મેસેજ કર્યો તો તુરંત જ "અરે ના... ઓકે... નહિ કરતો તને ડિસ્ટર્બ! ઓકે બાય!" કહીને રાજ ઑફલાઈન જ થઈ ગયો! એણે પોતે બ્લૉક થવાનો બહુ જ ડર લાગતો