વણકેહવાયેલી વાતું - 3

  • 3.6k
  • 1.4k

ફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી આવ્યો છે. પણ તેની સાથે બીજા પાંચ જણા ને ઉભેલા જોયા તેમાંથી બે છોકરી હતી અને બાકી ત્રણ છોકરા, એટલે મને વધુ આશ્ચર્ય થયું. સારું થયું કે હું ઢીંગલીને રૂમમાં જ મૂકીને આવી હતી કોઈ મુસીબત આવે તો હું એકલી જ પહોચી શકું. હું દરવાજો ખોલી બહાર ગઈ જેથી કોઈ અંદર નાં આવે અને બોલી, "તુમ યહાં ક્યાં કર રહે હો?" અબ્દુલે મારા પ્રશ્ન નો જવાબ આપવાને બદલે કહ્યું," દેખિયે,