વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-24

(47)
  • 4.3k
  • 7
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-24 અભી સુરેખનાં ઘરે આવ્યો અને એણે સ્વાતીને આવી ગયેલી જોઇને પૂછ્યું તું ક્યારે આવી ગઇ ? સ્વાતીએ કહ્યું હમણાં પાંચ મીનીટ પહેલાંજ અને એનો પોતાનો જવાબ સાંભળી એને સુરેખાનું યાદ આવતાં હસી પડી. સુરેખ અને સુરેખા પણ ખડખડાટ હસી પડ્યાં. અભીએ આર્શ્ચય પામતાં પૂછ્યું અરે એવું મેં શું પૂછી નાંખ્યુ કે તમે બધાં એક સાથે હસી પડ્યા. સુરેખે કહ્યું અરે કંઇ નહીં તું આવ અંદર પણ કેમ તું લેટ પડ્યો પાંચ મીનીટ ? અભીએ કહ્યું બસ હવે બહુ ચાલુ 5 મીનીટ અરે યાર હું નીકળતો હતો અને પેલાનો ફોન આવ્યો. સુરેખે કહ્યું કોનો ? પેલા કબીરનો... એણે કહ્યું