વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-23

(56)
  • 4.2k
  • 8
  • 2.1k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-23 સુરેખા સુરેખનાં ઘરે પહોંચી ગઇ એની મંમી શોપીંગમાં ગઇ હતી સુરેખ એકલોજ હતો. સુરેખાએ કહ્યુ તું ઘણો લુચ્ચો છે તારું પ્લાનીંગ બધુ હું સમજી છું તારાં માટે દાબેલી લાવી છું મસ્ત. સુરેખે કહ્યું એ બધું પછી પહેલાં મારી બાહોમાં આવી જા. હું તને દાબીને પહેલાં તારીજ દાબેલી બનાવી લઊં. સુરેખાએ કહ્યુ એય મારાં લુચ્ચા પહેલાં ડોરતો બંધ કર અચાનક કોઇ ટપકી પડશે તો ? સુરેખે તરતજ વાત અમલમાં મૂકી ડોર લોક કર્યો અને સુરેખાને દાબીને બાહોમાં ભરી લીધી. સુરેખે સુરેખાને કહ્યું ક્યાં પહેલાની સુરેખા અને ક્યાં આજની ? કહીને હસી પડ્યો. પહેલાં એક શબ્દ બોલતાં તારી સાથે હું