કુદરતના લેખા - જોખા - 12

(34)
  • 4k
  • 2
  • 2.3k

આગળ જોયું કે સાગર મયુર ને તેમના પરિવારના અકસ્માતના સમાચાર આપે એ પહેલાં જ ટ્રાવેલ્સ ના માલિક ફોન કરી ને આ અકસ્માતની જાણ કરે છે. મયુર અકસ્માત સ્થળ પર જવાની જિદ્દ કરે છે. આગળ શું કરી શકાય એ માટે સાગર તેમના મિત્ર મંથનને ફોન કરે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * * મંથન સાગરની વાત સાંભળી મયુર માટે દુઃખ વ્યક્ત કરે છે. અને સાગર ને સલાહ પણ આપે છે કે ' મયુર ભલે અકસ્માત સ્થળે જવા માટે જિદ્દ કરતો હોય પરંતુ ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. કારણ કે