સ્મૃતિ અને સમર્થ ભાગ 6

  • 4.3k
  • 1
  • 2.1k

આગળ નાં ભાગ માં જોયું કે સ્મૃતિ વિરેન શાહ ને એમ. જે. ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક માણેકચંદ નાં પૌત્ર વિશે ની જાણકારી મેળવવા નું કહે છે હવે આગળ..વિરેન: પણ તારે તેેંનાં વિશે માહિતી મેેેેળવી ને શું કરવું છે એ તો તું તારા 15 માં જન્મદીવસેેે તને ખબર પડી જશે સ્મૃતિ: ખબર પડી જશે પણ મારે મારી ઓળખાણ સ્મિરા પબ્લીકેશન ની વારિશ તરીકે રાખવી છે એમ. જે. ઇન્ડસ્ટ્રી ના માલિક ની પત્ની તરીકે મને નહિ પરવડે બસ હવે આ વિષય પર વધારે ચર્ચા નથી કરવી હું મારા રૂમ માં જાવ છુંસ્મૃતિ તેના રૂમ માં જાય છે. પછી પોતાના બેડ પર સુવા માટે પડે છે ત્યાં