The conspiracy he was innocent may be (coniuratio) - 34

  • 3.5k
  • 1.3k

જ્યારે કલ્ચર મિનિસ્ટર એ વાત કરી ત્યારે જ કદાચ હેલીના ને પણ સમજ પડી હશે કે બિલ આટલા જલ્દી કેમ માની ગયા હતા!!મીલીના એ જ્યારથી હોશ સંભાળ્યો હતો ત્યારથી લઈ ને અત્યાર સુધી‌ પ્રેસિડેન્ટો ની ઘણી બધી જનરેશનો જોઈ નાખી હતી. પરંતુ જે કેઝયોલનેસ તેને વિલિયમ ની અંદર દેખાઈ હતી તે કદાચ આ પહેલા બીજાાા કોઈ પ્રેસિડેન્ટ માં નહોતી દેખાઈ.ઑલમોસ્ટ દુનિયા ના બીજા બધા પ્રેસિડેન્ટોને મીલીના પ્રેસિડેન્ટ તરીકેેે જ જોતી હતી , જ્યારે વિલિયમને તેેે એક વર્કિંગ પર્સન તરીકે વધારેે માનતી હતી.કદાચ એ પણ કારણ હોઈ શકે છે કે મીલીના એ પ્રેસિડેન્ટ christ ને જ નજીકથી જોયા