ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 8

(63)
  • 3.6k
  • 3
  • 1.1k

રોકી અને જોન્સન બરફની ઊંડી ખીણમાં પડ્યા હતા. રોકી પડ્યો એ બાજુમાં નીચે બરફ નરમ હતો એટલે એને ઓછો પછાડ વાગ્યો હતો. પરંતુ જોન્સન ખીણમાં પડ્યો એ તરફ બરફ સજ્જડ જામેલો હતો એટલે જોન્સનની પીઠમાં સખત વાગ્યું હતું. આ બન્ને જણ લગભગ ચારસો મીટર ઉપરથી નીચે ખીણમાં પડ્યા હતા. વાતાવરણ ધુમ્મસથી ઘેરાયેલું હતું. ખીણમાં પણ ધુમ્મસે પોતાનો કબજો જમાવ્યો હતો. "નીચે તો કંઈ જ દેખાતું નથી.! જ્યાંથી જોન્સન અને રોકી ખીણમાં પડ્યા હતા ત્યાં આવીને નીચે ખીણ તરફ જોતાં ક્રેટી બોલી. "અરે તું આ આ બાજુ આવી જા. જો ફરીથી બરફ સરક્યો તો તું પણ રોકી અને જોન્સન