ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-46

(129)
  • 6.3k
  • 8
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-46 નીલાંગી અને અમોલ નવી ઓફીસમાં આવી બધે ફરીને ઓફીસ જોઇ અને એક નબળી ક્ષણે નીલાંગીને વાત વાતમાં શેમ્પેઇન માટે મનાવી લીધી પોતે શેમ્પેઇન લઇને આવ્યો એક ગ્લાસ પોતાનો ભરી બીજો નીલાંગીને આપી ચીયર્સ કર્યું. નીલાંગીએ અચકાતાં શેમ્પેઇન લઇ લીધી અત્યાર સુધી ઓફીસ અને સેલેરીનાં લાલચ અને દબાણમાં આવીને મોઢે માડી. અમોલ એની સામે જોઇ રહેલો નીલાંગી સીપ પર સીપ મારી રહેલી અમોલે કહ્યું "થેંક્યુ નીલાંગી તેં મને કંપની આપી મને વિશ્વાસ પડી ગયો છે કે તું મને જરૂર મદદ કરીશ અને હું માંડ વિખવાદમાંથી બહાર નીકળ્યો છું અને આજે આનંદ થયો કે કોઇ તો મને સમજે છે