ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-45

(132)
  • 6.8k
  • 9
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-45 નીલાંગી અમોલ સાથે નવી ઓફીસ જવા નીકળી ગઇ હતી. એ લોકો વાતો કરતાં નવી ઓફીસ પહોંચી ગયાં હતાં. નીલાંગીતો ઇમ્પોર્ટેડ કાર એની લકઝરી બધુ જોઇને નવાઇ પામી ગઇ હતી એને થયું પૈસાવાળાનો રોબજ જુદો છે. એ કારણ-અકારણ ખેંચાઇ રહી હતી. અમોલ એને ત્રાંસી નજરે માપી રહેલો જેનાથી નીલાંગી સાવ અજાણ હતી. નવી ઓફીસમાં બીલ્ડીંગ આવી ગયાં અમોલે 10 માળ સુધી ગાડી લીધી ત્યાં સુધીનો ડ્રાઇવે અને પાર્કીગ હતું નિલાંગીની આંખો જ પહોળી થઇ ગઇ હતી એનાં જીવનમાં પ્રથમવાર બધું જોઇ રહી હતી. ત્યાં ગાડી પાર્ક કરી બંન્ને ઉતર્યા અને ત્યાંથી એની ઓફીસમાં જ લીફ્ટ જાય એવી વ્યવસ્થા