આંગળિયાત - 15

(23)
  • 3.3k
  • 1
  • 1.6k

આંગળિયાત..ભાગ..17આગળ જોયું આપણે લીનાને રચીતના રાઝથી રુબરૂ કરાવે છે રૂપા અને હવે લીના રચીતથી છૂટાછેડાવા મક્કમ છે,હવે આગળ.. રચોના પરીવારને નોટીસ મોકલી આપવામાં આવી, ઘણાં કાલાવાલા કર્યા એ લોકેએ, -કે લીના માની જતી હોય તો પાછી લઈ આવીયે, પરંતુ પેટનું પાપ તો એમને એમજ હતુ,એકવાર ગમેતેમ કરી ઘરે લઈ આવીયે અંશ અને લીનાને થોડો સમય સાચવી અંશને રાખી અને લીનાને હેરાન કરી મોકલી આપીશુ, પરંતુ એ લોકોને એવી જાણ ન હતી,-કે લીના ભલે લાગણી શીલ હતી ,પણ જમાના પ્રમાણે એના માતા પિતાના સંસ્કારે એને મનથી મજબુત બનાવી હતી,એને પોતાના નિર્ણયો મક્કમ મને લેતા શીખવાડયું હતુ, જીવનનું એક તોફાન એને ભાંગી નાખવાની બદલે