આંગળિયાત - 11

(19)
  • 2.9k
  • 1
  • 1.5k

આંગળિયાત..ભાગ..13રૂપા,રૂબી અને લીનાએ મળી રચીતને સબક શીખવાડવા એક પ્લાન નકકી કર્યોં એ આપણે આગળ જોયું, હવે આગળ....રૂપાની માહીતીથી એટલું તો સમજાયું કે રચીત ચીરીત્રથી બરાબર ન હતો,એ રૂબી અને લીના સાથે છલ કરતો હતો, પરંતુ એ એની આદત હતી,- કે કોઈ મજબૂરી હતી,એ બધું જાણવા પ્લાન મુજબ રૂબીએ એની સાથે જોડાઈ રેહવું જરૂરી હતું,કારણકે લીના સાથે એ છલ કરતો હતો એટલે એને રચીત સત્ય કહે એવી કોઈ આશા ન હતી ,રૂબી સાથે છલ કરતો હતો,પણ એની સાથે લગ્ન કરવાનો હતો,એટલે એની સાથે રહીને ઘણી માહીતી મેળવી શકાય એમ હતું,પરંતુ એના માટે લગ્નનો સમય થોડા મહિના માટે ટાળવો પડે એમ હતો,રૂબીએ રચીત