આંગળિયાત - 10

(20)
  • 3k
  • 1
  • 1.6k

આંગળિયાત..ભાગ..12આપણે આગળ જોયું એક એવી હકીકત રૂપાની સામે આવી હતી,-કે એ હવે મુંઝવણમાં આવી ગઈ હતી ,એક સહેલી છે...એક બહેન છે..બંનેને સાચું કેમ કહે..? એકની જીંદગી તો ખરાબ થઈ જ ગઈ છે, એ વાત જુદી હતી કે હજું લીનાએ વાતથી અજાણ હતી,અને બીજીની જીંદગી ખરાબ થવાની તૈયારીમાં હતી,આખી રાત જાગીને વિચાર કર્યાં પછી એક જ નિર્ણય મગજમાં આવતો હતો,- કે બંનેને પોતાના પતિની હકીકત ખબર હોવી જોઈએ અને એના વિશે જે સાચું છે એ સ્વીકારી આગળ શું નિર્ણય કરવો એ એમનાં હાથમાં છે,પરતું પોતાને જે ખબર પડી છે એના વિશે બંનેને અવગત તો કરાવવું જરૂરી હતું.....રૂપા અને રૂબી શોપિંગ માટે