આંગળિયાત - 9

(19)
  • 3.6k
  • 1
  • 1.6k

આંગળિયાત..ભાગ..11લીનાએ રચીતને કોઈ છકરી સાથે ગાડીમાં જતા જોયો એ ફરી વિચલિત થઈ, એનું મન અશાંત થઈ ગયું, એના મનમાં એક જ વિચાર ઘુમતો રેહતો,-કે રચીત ઉપર હવે કેટલો ભરસો કરવો, રચીતનું મહીનાઓ સુધી ઘરે નહીં આવવુ, ફોન ઉપર પણ ઔપચારિક વાતો જ કરવી, જાણે પરીવારની સાથે કોઈ લાગણી જ ન હોય, એવું પણ ન હતું એ શીલાબેન,શરદભાઈ, રીશીત એની ભાભી ગૌરી બધાં સાથે ખૂબ સરસ વર્તન કરતો,પરંતુ લીનાથી દુર દુર રેહતો, વાત ઓછી કરતો,એનું આવું વર્તન લીનાને અકળાવતું, અને જ્યારથી એને અજાણી છોકરી સાથે વાત કરતાં જોયો એક જ ગાડીમાં ત્યારથી તો લીનાના મનમાં જાણે વહેમ ઘર કરી ગયો હતો, એક