આંગળિયાત - 7

(17)
  • 3.9k
  • 1
  • 1.8k

આંગળિયાત...ભાગ..9આગળ આપણે જોયું લીનાએ રચીત અને શીલાબેન વચ્ચે થતી વાતો સાંભળી લીધી હતી,એ વાત ચાલું હતી એ સમયે ગૌરી અને રીશીત ત્યાં હાજર ન હતા રચીતના પપ્પા હતા,લીનાને આખી રાત ઊંઘ નથી આવતી, રચીત અને એના મમ્મીના શબ્દો કાને વંટોળની જેમ અથડાયા કરે છે, એ વિચારે છે ગૌરીભાભી સાથે વાત કરીશ હમણાં પિયરમાં કઈ કેહવુ ઠીક નથી,સવારે ઊઠી લીના એને નિત્ય ક્રમ મુજબ એનું કામ પતાવી પરવારે છે, લીના પણ રચીત સાથે હજું કઈ બન્યું જ નથી એવું જ વર્તન કરે છે, બહારથી એકદમ નોર્મલ હોવાનો દેખાવ કરે છે પરતું એની અંદર કેટલુંય મનોમનંથન ઘુંટાઈ રહ્યુ હતું, એના સવાલોના જવાબ મેળવવાની