એક પત્ર - ખુશીઓનાં સરનામે...

(32)
  • 5.9k
  • 2
  • 1.4k

Dear yakshita 2020 તો જાણે શાંત સરિતા બની વહેતુ આવ્યું ને તોફાનનો દરિયો બનીને જાણે ગયું. સાથે કઈ કેટલુંય શીખવી ગયું. રૂપિયાની પાછળ દોડ મૂકી પરિવારને સમય ન આપી શકતા માણસો માટે તો કોરોના એક સુનહરી તક લઈને આવ્યું એમ કહી શકાય. ભલ ભલા વર્કોહોલિકોને ઘર ભેગા કરી દીધા. હવે ઘરમાં બેસીને પણ એમણે કામ જ કરે રાખ્યું હશે કે પરિવાર સાથે બેસી હસી મજાક કરી જિંદગીની અમૂલ્ય ક્ષણો જીવી હશે એતો હવે એવો જ જાણે..!! હાહાહા... કોરોના જેવી ઘાતક બીમારી વચ્ચે માનવ જગતને જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર હવે સારી રીતે સમજાયું હશે. હવે તારી જ વાત કરું તો