7. સમય : સવારનાં 11 કલાક. સ્થળ : નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલ. ડૉ. રાહુલ જૈન પોતાની ચેમ્બરમાં બેસલા હતાં, એટલીવારમાં તન્વી તેઓની ચેમ્બરમાં ચા લઈને પ્રવેશે છે. આથી ડૉ. રાહુલ ચા ની એકપછી એક એમ ચૂસકીઓ લગાવવા માંડે છે. આ સાથે જ ડૉ. રાહુલનાં મગજમાં વિચારોની ટ્રેન દોડવા માંડે છે. શાં માટે તે દિવસે પોતે જ્યારે રાજને ડિપ કોમા સાઇકો થેરાપી આપી રહ્યાં હતાં ત્યારે રાજ સાથે અમુક અવિશ્વનિય અને અજુગતી ઘટનાઓ ઘટેલ હતી ? શાં માટે રાજનો આવાજ, હાવભાવ અને વર્તન એકાએક બદલી ગયાં ? શાં માટે તે કોઈ રાજકુમારની માફક ભારે અને દમદાર આવજે પોતાની સાથે વાતચીત