5. (કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈનનાં જણાવ્યાં મુજબ ડિપ કોમા સાઇકો થેરાપી માટે રાજને લઈને હોસ્પિટલે આવી પહોંચે છે. થોડીવારમાં ડૉ. રાહુલ જૈન પણ આવી પહોંચે છે. ત્યારબાદ ડૉ. રાહુલ તન્વીને બોલાવીને થેરાપી રૂમ તૈયાર કરવાં માટે જણાવે છે, આ દરમ્યાન ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીના મનમાં રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરે છે, અને ઓ.ટી ડ્રેસ પહેરીને ડૉ. રાહુલ જૈન થેરાપીરૂમમાં પ્રવેશે છે. મયંકે ડિપ કોમા સાઇકો થેરાપી માટેની બધી જ તૈયારીઓ આગવથી કરી લીધી હતી, જ્યારે થેરાપીરૂમનાં કાચની બીજી બાજુએ કિશોરભાઈ અને ભાર્ગવી મનોમન પોતાનાં ઇષ્ટદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરવાં માંડે છે. સમય : સવારનાં 7: