અપર-મા - ૭

  • 2.4k
  • 1
  • 944

-: અપર-મા =૭ રાજપુત સાહેબની આ બધી વાતો સાંભળ્યા બાદ મારા રોમે રોમ નાં રુવાડાં ઉભા થઇ ગયા. હવે બસ મંત્રીશ્રીની મારી પર નજર પડી જાય અને એમને જો મળી શકાય તો મળીને અહીંયા થી જેમ બને તેમ જલદીથી છૂટવાનો મારો ઈરાદો હતો. આ બધા ઝાકઝમાળ ભર્યા વાતાવરણમાં મને અનેક ગણી રોમે રોમના રુવાડા હચમચાવી નાખે એવી એવી વાતો સેક્ટર-૨૯ના એ સરકારી બંગલામાં મારી નજર સામે ઉછળતી હતી. ​આ બધા વિચારોના વમળમાં થી છુટવા માટે મેં રાજપુત સાહેબ ને ધીમે રહી ગઈ કહું હું નીકળું મારે મોડું થાય છે. મારે એક બીજા અગત્યના કામે જવાનું હતું તે મારી ધ્યાન બહાર નીકળી ગયું. એટલે મારે જવું જ પડશે. અરે....ભાઈ.... કેમ આમ કરો છો ? આપણે તો આ કાર્યક્રમ