અપર-મા - ૫

  • 2.5k
  • 2
  • 996

-: અપર-મા = ૫ અમે બંને અમારા મિત્ર વર્તુળમાં સાથે વાતો કરતા કરતા મિત્રોની સાથે રહ્યા. આ બધું ચાલી રહેલ હોવા છતાં મારું મન પાછું થોડી થોડી વારે પાયલબા ની માસી ના વિચારો તરફ વંટોરાઇ જતું હતું.તમને ખબર છે ? મંત્રી જી તો આપણને તો આપણી સાથે પાયલબા ને આવેલા જોશે એટલે બહુ જ ખુશ થઇ જશે. રાજપુત સાહેબે તેમની વાત ચલાવી. તમને તો ખ્યાલ ન જ હોય બે માસ અગાઉ જ મંત્રીજી આપણે ઘરે પધારેલા હતા. ત્યારે તેમણે પાયલબા ને જોઈ કહેલ કે, દીકરી તો બહુ મોટી થઈ ગઈ ? તે સમયે તેમણે વાત વાતમાં તેમના ભાણેજ બાબતે ચર્ચા કરેલ હતી. અને ઉદાસીનતા સાથે એમ પણ બોલ્યા હતા કે, આજે આ દિવસે તેની મમ્મી જીવંત હોત તો કેટલું સારું ? તેને જોઈને