તારી એક ઝલક - ૪

(20)
  • 3.8k
  • 1
  • 2k

તારી એક ઝલક ઝલકનુ મન નાં હોવા છતાં એ તેજસ અને તેનાં મિત્રો સાથે મેળામાં જવા તૈયાર થઈ. પણ તેનાં વિચારો હજું પણ તેજસ માટે પહેલાં જેવાં જ હતાં. તે તેજસને એક ગુંડો જ સમજતી હતી. ભાગ-૪ જીતુ અને સતિષ પણ મેળામાં પહોંચી ગયાં હતાં. આ લોકોનું કામ અહીં મેળો કરવો એ નહોતું. પણ અહીં આવી બધી છોકરીઓને હેરાન કરવી, એ તેમનો મુખ્ય હેતુ હતો. જે તેજસના રહેતાં પૂરો કરવું અઘરું કામ હતું. "જો જીતું, પેલાં તેજસ સાથે એ ફટાકડી કોણ છે??" સતિષે તેજસ પાસે ઉભેલી ઝલક તરફ આંગળી ચીંધીને કહ્યું. "જોતાં તો વિદેશથી આવી હોય, એવી લાગે છે. આ