સાપસીડી... - 6

  • 4.6k
  • 1.6k

સાપસીડી. 6…. તૃપ્તિ વડોદરા થી આવે ત્યારે મોટા ભાગે તો તેની કlર હોય જ એટલે પ્રતિક ને લિફ્ટ મળે . બને કlરમાં જ ફરે કયારેક પ્રતીક ની હોય તો ક્યારેક તૃપ્તિની.. બને રિવર ફ્રન્ટ થી એ વન મોલ જlય કે કાંકરીયા થી પછી લlભા ની સેર કરે …મલ્ટી પ્લેકશ માં એકાદ પિકચર તો જોવા નું જ ..અને પછી પાણીપુરી ને વડાપાઉં કા તો ચાઈનીઝ ને ન્યાય આપવાનો ...જે બંનેના ફેવરિટ હતા… પાર્ટીની વાતો કરતા પણ બંનેની પોતાની વાતો ને કોલેજકાળની વાતો હોય કે બીજી ચર્ચાઓ હોય....પ્રતીક ને તૃપ્તિ બને એમ બી એ તો ખરાજ વળી પ્રતીક એન્જીનીયર તો