એક ભૂલ - 17

(27)
  • 5.8k
  • 3
  • 2.5k

રાતનાં સમયે દરિયાકિનારે મિહિર અને મીરા બેઠાં હતાં. માણસોની અવરજવર પણ ઓછી હતી. મિહિર અને મીરા છેલ્લાં ઘણાં સમયથી તેમનાં જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની વાતું કરી રહ્યાં હતાં. મિહિર મીરાની આંખમાં એક એવી લાગણીને જોઈ રહ્યો હતો જે મીરા કહી નહોતી શકતી. કદાચ તેની પાસે કહેવા માટે શબ્દો ખૂટતાં હશે." મિહિર.. " મીરા અચાનક બોલી. " હા બોલને.. શું થયું? " મિહિરે પૂછ્યું." આઈ લવ યુ, મિહિર. " મીરા આંખ બંધ કરીને બોલી ગઈ. મિહિરને થોડીવાર વિશ્વાસ નહોતો આવતો કે તેણે જે સાંભળ્યું છે તે સાચે મીરાએ કહ્યું કે પછી કોઈ ભ્રમ હતો. તે ઘડીક મીરાનાં ચહેરા તરફ જોતો રહ્યો. મીરાને સામે કોઈ