અપર-મા - ૧

  • 4.6k
  • 1.6k

-: અપર-મા - 1 કલા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. તે મગજને પણ કોમળ અને સૂક્ષ્મ બનાવે છે.ભારતીય સંસ્કૃતિમાં ‘કલા’ શબ્દ ‘કળવું’ , ‘મેળવવું’ ‘પામવું’ ના અર્થમાં વાપરવામાં આવેલ છે. ‘कला’ શબ્દ સંસ્કૃત ‘कल' પરથી બન્યો છે. સંસ્કૃત કોશકારોના મત મુજબ..........‘‘कल्यते वा ज्ञायते इति कला ।” ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય