વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 37

(14)
  • 3.3k
  • 3
  • 1.1k

રાજા પાલ અને રાણી પીલુ તેમના દેશ તરફ રવાના થયા. ચાલતા ચાલતા તેને રસ્તા માં તેને ગુરુ વિશ્વસ્વામી મળે છે. રાજા પાલ અને રાણી પીલુ તેમને ઓળખતા હતાં એટલે તેમને પ્રણામ કરી આશીર્વાદ મેળવે છે. સાધુ ના વેશ માં પાછા મહેલ તરફ જતા રાજા પાલ ને ગુરુ વિશ્વસ્વમી સવાલ કરે છે.હે રાજન આમ જંગલ તરફ જવાના બદલે મહેલ તરફ કેમ પાછા ફરો છો. આપ ની ઉંમર હવે મહેલ સંભાળવાની નહિ પણ જંગલ માં રહી ને તપચર્યા કરવાની છે. એટલે મોહ છોડી ને ભક્તિ ના માર્ગે ચાલતા થાવ.ગુરુ વિશ્વસ્વાની ના આ સવાલ નો જવાબ હાથ જોડીને રાજા પાલ આપે છે.ગુરુજી આપ