વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 36

(13)
  • 2.7k
  • 3
  • 1.1k

મહાદેવે ઘણું સમજાવ્યું પણ રાજા પાલ એક ના બે ન થયા ને ફરી તપશ્ચર્યા કરવા બેસી ગયાં. મહાદેવે તો સંતાન પ્રાપ્તિ નું વરદાન તો આપી દીધું હતું એટલે રાજા પાલ જેવા તપશ્ચર્યા માં બેઠા કે તરત તે તેના ધામમાં નીકળી ગયા.દિવસો પછી દિવસો પસાર થતા રાણી પીલુ ને કૂખે એક સુંદર બાળક નો જન્મ થાય છે. રાણી તો બહુ ખુશ થાય છે. કે રાજા ની તપશ્ચર્યા ના કારણે વારસદાર મળ્યો છે. પણ અંદર થી દુઃખ હતું કે હજુ સુધી રાજા કેમ પાછા ફર્યા નહિ. આવી જશે તે વાત થી રાણીએ ફરી થોડા દિવસ જવા દીધા. પણ પછી રાણી પીલુ સૈનિકો