વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 33

(15)
  • 2.6k
  • 1
  • 1.1k

વિશ્વજીત જાણે કેદ થઈ ગયો હોય તેમ તેમના હાથ માંથી તલવાર છીનવાઈ ગઈ અને તે નિહસ્થો થઈ ગયો. શું કરવું તે વિચાર આવે તે પહેલાં પાછળ ઉભેલ તલવાર રાખેલ વ્યક્તિ સામે આવીને વિશ્વજીત સામે આવીને બોલ્યો.કુંવર હું જ આ રાજ્ય નો રાજા છું અને આપ જેને રાજા સમજતા હતા તે મારો ભાઈ છે. હવે આપ મર્યા પહેલા કહેશો કે આપ કોણ છો અને અહી શા માટે મને મારવા માટે આવ્યા છો.?હવે વિશ્વજીત ને બચવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઉપર થી આ રાજા ના જવાબ આપવામાં નહિ આવે તો જલ્દી તે મોત ને ઘાત ઉતારી દેશે. એટલે યોગ્ય લાગ્યું કે