વાત બાહાર જાય નહીં..

  • 3.7k
  • 1.3k

સંભાળ હું તને જે કહું છું તું એ વાત કોઈ ને પણ નાં કરતી.. હા વાંધો નહીં હું કોઈ ને નહીં કહું પાક્કું.. જે વાત આપણે ખૂબ જ સાચવી ને અને સમજદારી પૂર્વક કોઈ સ્ત્રીને કહો એટલે પૂરું... તમારાં જીવન માં આફત, વાવાઝોડું, ભૂકંપ, સુનામી વગેરે જેવી મુસીબતો તમને પ્રેમ કરી શકે છે, સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી અથવા બાળકી ને તમે નાનપણ થી જ સલાહ આપો કે ઘર ની વાત કોઈ ને નહીં કેહવાની.. બધાને આપણી ખબર પડી જાય અને લોકોમા નાં તો કુતુહલ રહે નાં કોઈ નવીનતા , ઘર