Love Secrets Season 2 - 1

  • 3.8k
  • 3
  • 1.6k

 સીઝન 1 કહાની અબ તક: એક છોકરી અલ્લડ મસ્તીખોર અને રાજના શબ્દમાં કહીએ તો "પાગલ" છે! એ એના જ જેવા માસૂમ હોશિયાર અને નિર્દોષ (innocent) રાજ ખાટામીઠા પ્યારના સંબંધમાં છે, પણ આમ મસ્ત ચાલતી લાઇફમાં એક બ્રેક વાગે છે! એ બ્રેક એવો છે કે હવે ગૌરી એ રાજને દૂર કરવો છે. દરમિયાન જ રાજ સહદ્યાયી (classmate) નીલમ, ચંદ્રિકા, પારુલ અને જયશ્રી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલ છે, પણ હજુ રાજ તો મુંઝવણમાં છે કે એણે આમ અચાનક જ શું થયું?! દૂરથી જ ગૌરીને જ જોતાં રાજને એની આંખોમાં આવેલ આંસુમાં પ્રકાશનું પ્રતિબિંબ જોયું તો એ હેબતાઈ ગયો! શું ગૌરી