આગળના ભાગમાં ગુંજનના પૂછવાથી પણ આરાધ્યા કંઈ ના બોલી, આખા રસ્તે ચુપ રહી. અમિત ઘરે આવ્યા પછી ગુંજનને ઇગનોર કરે છે, આ વાતથી ઝંખનાને નવાઇ લાગે છે, જમીને હોલમાં ટીવી જોતા સોહમે અમિતને પૂછ્યું,( આજનો દિવસ કેવો ગયો.?) ત્યારે તે આખા દિવસ દરમ્યાન બનેલી ઘટના કહે છે.. આરાધ્યા ગુંજનને મેસેજ કરી મળવા કહે છે. ડોર બેલ વાગતાં અમિત દરવાજો ખોલે છે. તેણે જોતા જ તેની સાથે ગુસ્સેથી વાત કરે છે, ત્યાં ઝંખના આવે છે, આરાધ્યાને અનન્યા સમજે છે, ત્યારે ખબર પડે છે કે તેની જુડવા બહેન છે, અનન્યા મિસીંગ છે, તેની શોધમાં તેઓ સુરત આવ્યા છે, પણ આંટી, શું તમે