વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-21

(49)
  • 4.4k
  • 6
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-21 શર્મા સરે નાટકની સ્ક્રીપટ બધાને આપીને કહ્યું હું ઓડીશન લઊં પહેલા પુરી તૈયારી કરીને આવજો. બધી ચર્ચા પછી સુરેખ સુરેખાને મળ્યો. પહેલાં ઘરની બધી વાત કરી પૃચ્છા કરીને કહ્યું. મંમી વિના બધું સૂનૂ સૂનૂ લગતું હશે સમજુ છું રસોઇ વગેરે. સુરેખાએ કહ્યું આમ પણ મંમી ઘણાં સમયથી બિમાર હતી.. પથારીવશ હતી એટલે રસોઇ માટે બહેનજ આવતાં હતાં એજ આવે છે. બસ મંમીનો ખાલી બેડ હવે ખાવા થાય છે એમ કહેતાં કહેતાં આંખો ભીંજાઇ. સુરેખે કહ્યું ઓકે ઓકે આપણે બીજી વાત કરીએ સુરેખા મારે એક ખાસ વાત કરવાની છે તને તું પોઝીટીવલી લેજે પછી તું કહીશ એમ કરીશું. સુરેખાએ