રક્ત ચરિત્ર - 6

(30)
  • 4.7k
  • 1
  • 2k

"નિરજ ક્યાં છે? હું નિરજ ને મળવા આવ્યો હતો." સુરજ એ ડુમો ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, સાંજ સામે રડી ન પડાય એ ભયથી સુરજ ત્યાંથી ઝપાટાભેર બાર નીકળી ગ્યો. "સુરજ એ મારા હાલ ચાલ પણ ન પુછ્યા, આટલા વર્ષ થયા પણ હજુ સુધર્યો નથી." સાંજનું મન ખાટું થઈ ગયું.