The conspiracy he was innocent may be (coniuratio) - 33

  • 3.1k
  • 1.1k

white house ની એક પણ લલના નો મુકાબલો હેલીના સાથે થવો સંભાવ જ નહોતો.હેલીના ખરેખર જ એક બોલ્ડ બ્યુટીફૂલ,અને ઈન્ટેલીજન્ટ વુમન છે.અને આ બધામાં પણ જ્યારે હેલીના 'નું પત્નીત્વ મિક્સ થતું ત્યારે હેલીના વધારે સ્ટ્રોંગ દેખાતી હતી.આખરે curtain off થાય છે અને show on.અને સાથે સાથે christ કપલ પણ શો જોવા માટે એકાગ્રતા થાય છે.ઈન્ડો વેસ્ટન ક્લાસિક કોન્સર્ટ શરૂ થાય છે.અને બધા જ ભારતીય તથા અમેરીકન કલાકાર-કસબીઓ એ તેમના પ્રાણ રેડી લીધા હતા. લોકોને એન્ટરટેઇન કરવા અને તે સમજાવવા માટે કે કલાને કોઈ ઝીબ્રા ક્રોસીંગ કે બોર્ડર નથી કરતી તો , why do we hell?બંને દેશોના કલાકારોનું ઇન્ટર એક્સચેન્જ પણ