અમર પે્મ - ૨૮

(11)
  • 2.7k
  • 1.1k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમની સેલેરીમાંથી બચત કરીને તેમના ફલેટનુ ડાઉન પેમેનટસ ભરી તેમના ફલેટનો પઝેસન મેળવી લગ્ન પછી તેમાં રહેવા જવાનો પ્લાન બનાવે છે.અજયને તેની કેનેડા ઓફિસ તરફથી ટા્નઝિસટ વિઝા માટે કેનેડા આવવાની ઓફર મળે છે.સ્વરા -અજયને લગ્ન કર્યા વગર જવા દેવા રાજી નહતી પરંતુ અજયની ફક્ત બે વરસમાં પાછા આવવાની ખાતરી પછી મંજુરી આપે છે....હવે આગળ વાંચો અજયની સંમતિ મળતા તેની ઓફિસ મારફત કેનેડાની ઓફિસમા જાણ કરવામાં આવે છે અને તયાંથી વિઝા પો્સેસની તૈયારી થઇ પેપસઁ આવે છે જે ઇન્ડિયાની એમબસીમા મોકલી જોબ માટે