બદલાતાં સબંધો ભાગ 5

  • 3k
  • 998

બદલાતાં સબંધો ભાગ 5ભાવિન કહ્યું હા અને કહ્યું હતું કે એક મિત્ર હતો એમ વાત કરી હતી થોડી વાત થઇ હતી પણ વધારે મેં કોઈ દિવસ પુછ્યું નહિ.... પરેશ કહ્યું ભાઈ ચાલ જવા દે એ બધુ અને તારા જન્મદિન ની સાથે નવા વર્ષ અને તેની નવી શરૂઆત કર ભાઈ. પ્રણય કહ્યું ભાવિન સત્ય તમે જાણ થયું છે અને તારે હવે આગળ કોઇપણ જાતની દુઃખ લઇને આગળ વધવાની જરૂર નથી અને હું જાણુ છુ કે તુ કોઇને દુઃખી નહિ કરે કેમ કે તારા થોડા હતાશ વર્તન તારા ઘરનાં સભ્યો ભોગવી રહ્યા છે તો બને તેમ તારે આ વાત ભૂલવી પડશે અને