વેધ ભરમ - 31

(216)
  • 12.4k
  • 8
  • 5.6k

કબીરે વાત કરવાની શરુ કરતા કહ્યું “આ વાત ત્યારની છે જ્યારે અમે સુરતની પ્રખ્યાત એન્જીનીયરીંગ કૉલેજ એસ.આઇ.ટીમા અભ્યાસ કરતા હતા. ત્યારે અમે ત્રણ મિત્રો હતા હું વિકાસ અને દર્શન. આ સમયે અમારા ઘણી છોકરીઓ સાથે અફૈર હતા. તેની સાથે મજા કરવા અમે દર્શનના ફાર્મહાઉસનો ઉપયોગ કરતા. અમારા ત્રણેયમાં દર્શન ખૂબ જ અમીર હતો વિકાસની પરિસ્થિતિ પણ સારી હતી જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પપ્પા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા અને મમ્મી સીલાઇ કામ કરી મને ભણાવતી હતી. આ તો મને મારી જ્ઞાતિમાંથી સ્કોલર શિપ મળતી હતી એટલે હું ભણી શકતો હતો. દર્શન અને