દોસ્ત

  • 5.6k
  • 1.2k

ફ્રેન્ડ, દોસ્ત, બેહનપણી,ભાઈબંધ , યાર, મિત્ર, સખી, જીગરી....., જેવા અનેક નામો થી આપણે બોલાવીએ છીએ.અને તે મિત્ર ને પણ આપણે અનેક..., અનોખા ઉટ - પટાંગ નામો આપી દીધા હોઇ છે. તેને તેના પોતાના નામ થી તો ભાગ્યે જ બોલાવ્યા હોઈ છે. આ જ ઉટ - પટાંગ નામ વાળા સાથે જ અનેક...., ઉટ - પટાંગ હરકતો ને કારનામા કર્યા હોઈ છે.જે જિંદગી ભરના યાદગાર સ્મરણો બની રહે છે.આપણી અમુક કુટેવો ને વ્યસનો પણ એની જ દેન હોઈ છે.જે વાત કોઈ પણ જગ્યાએ ન ઠાલાવી શકયે ને તે વાત એક દોસ્ત પાસે કરી શકાય છે. દોસ્તી એ એવો સબંધ છે જેમાં