Room Number 104 - 1

(42)
  • 8.2k
  • 6
  • 3.9k

Room Number 104 પાર્ટ:-1 જય શ્રી કૃષ્ણ દોસ્તો,આજે હું તમારી સમક્ષ એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એક વાર્તા નવલકથા રૂપે લઈ ને આવી છું. આશા છે કે તમને મારી વાર્તા જરૂર ગમશે. આ એક કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય કથા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. જેથી લખવામાં કાઈ ઉણપ રહી હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી. તમારા મૂલ્યવાન પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડશે એટલે તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..