સ્ત્રીની વેદના - ભાગ-૧

(12)
  • 5k
  • 2
  • 1.9k

નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે આવો થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ખૂબ ગમતો... તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા... તેના પપ્પા એ તેને ઘણું સમજાવી કે બેટા છોકરો પૈસાદાર છે, એટલું મહત્વ નું નથી, તેનો સ્વભાવ અને ગુણ પણ જોવો પડેશે... પણ મધ્યમ વર્ગમાં ઉછરેલી નયના ને