ઝંઝાવાત

  • 3.5k
  • 1
  • 1k

અહી કેટલીક કટાક્ષ રચનાં રજૂ કરું છું . આશા રાખું છું કે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ કટાક્ષ રચનાં.. ઝંઝાવાત અમથા અમથા એમ જ ક્યારેક વિચાર થાય છે જૂઠાણું અહીં રાજ કરે ને સત્ય દબાઈ જાય છે. જુલમ કરનારાઓને લગીરે અફસોસ નહિ અને એક નાની ભૂલનો પણ અહીં પશ્ચાતાપ થાય છે. કેટકેટલું વીતે માથે એમ છતાં કોઈ ફરક નહીં ને નાની અમથી વાતોમાં અહીં અશ્રુધારા જાય છે. બીજાના છે પથ્થરના અને મારુ તે મીણનું કેમ? જો હોય નહીં એમ કેમ હ્રદય પીગળતું જાય છે. સઘળાં તોફાનો સમેટીને ભીતર શાંત રહેતા એ