આંગળિયાત - 6

(18)
  • 3.5k
  • 1
  • 1.6k

આંગળિયાત..ભાગ..8લીનાને અત્યારે સાતમો મહીનો બેઠો હતો, શ્રીમંતોનો પ્રસંગ ખૂબ સરસ ધામધુમથી ઉજવાય છે, શ્રીમંતમાં એના મમ્મી પપ્પા પણ આવે છે, રચીતનો પરીવાર એમને પૂરા માનસંમાન સાથે સાચવે છે, પ્રસંગ પતવી રચીત પાછો એના શુટીંગમાં વ્યસ્ત થઈ જાય છે,એક દિવસ અચાનક રાત્રે લીનાને ડીલવરીનો દુખાવો ઉપડતાં હોસ્પીટલ લઈ જવામાં આવી અને એણે એક ખુબ સરસ ફુલ જેવાં દિકરાને જન્મ આપ્યો, રચીતના પરીવારની ખુશીનો પાર ન રહ્યો,શહેરમાં સગા વાહલામાં,સ્ટાફમાં મીઠાઈઓ વહેંચવામાં આવી....દિકરાનું નામ કરણ ગૌરી અને રીશીતના હાથે કરવામાં આવ્યું, એ વાત લીનાને મનમાં થોડી ખટકી પરંતુ પરીવારનો સંપ જોતા બોલવું ઠીક નહીં લાગ્યું,અને હસતાં મોઢે પરીવારની હા માં હા સ્વીકારી લીધી, દિકરાનું