એક મુલાકાત...

  • 3.6k
  • 1.1k

અનન્યા યુવાન,સુંદર,સુડોળ અને બુદ્ધિશાળી અને ભણવામાં પણ હોશિયાર એટલે gov. mbbs માં એડમીશન પણ મેળવી લીધુ,ને આગળ ભણવા લાગી.... અનન્યા નો સુંદર બાંધો, વિનમ્ર સ્વભાવ અને બુધિક્ષમતા,ઘણા બધા યુવાનો ને પોતાના તરફ પ્રભાવિત કરતી...પરંતુ અનન્યા નું સંપૂર્ણ ધ્યાન પોતાના સપના પુરા કરવામાં હતું..... અનન્યા મૂળ વડોદરા ની પરંતુ ભણવા માટે અમદાવાદ હોસ્ટેલ માં રેહતી....ભણવા ની કુશળતા સાથે એને સાહિત્ય નો પણ સારો એવો રસ,ને સ્વભાવે થોડે મસ્તીખોર પણ ખરી..... એક વાર અનન્યા એક્ઝામ પૂરી થતાં ઘરે જવા સેન્ટ્રલ બસસ્ટોપ થી વડોદરા ની બસ માં