Like or Dislike

  • 3.1k
  • 1.1k

નમસ્કાર મિત્રો મારા પ્રથમ artical લગ્નેતર સંબંધનો પ્રેમ ને આવકારવા બદલ આભાર. "Teanage " તરુણાવસ્થા એટલે મહત્તમ 13 થી ૧૮ વર્ષનો સમયગાળો. આ અવસ્થા એટલે દરેક વ્યક્તિના જીવન માં આવતો એક મહત્તમ નિર્ણાયક સમયગાળો કે જેમાં વ્યક્તિના ભવિષ્યનો નિર્ણય થાય છે કે જે તે વ્યક્તિ ના પોતાના ઉપર depend કરે છે. કે તેને આગળ કઈ રીતે વધવું છે કઈ દિશા તરફ જવું