એ સમય સંજોગ... ભાગ -૫

(20)
  • 2.9k
  • 2
  • 1.4k

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૫૨૦-૬-૨૦૨૦..... શનિવાર...આગળ નાં ચોથા ભાગમાં આપણે જોયું કે ભારતી અને જય ની કેવી કરુણ હાલત છે અને જય ને દૂધ નાં બદલે ભારતી મજબૂરીમાં લીંબુનો શરબત પીવડાવે છે....અને જય ને સમજાવી ને રમત રમાડે છે...અને એક ભલા માણસ પણ આ લોકો ને બચાવવા ભૂખ્યા રહે છે...એપ્રિલ મહિનાની ગરમી હતી ભારતી ને તરસ લાગી હતી પણ પાણી એની પાસે ખાલી થઈ ગયું હતું....આ બાજુ શેરખાન એક ટેમ્પામાં એક ગામમાં પહોંચ્યો અને પછી ત્યાંથી લોકલ બસમાં અમદાવાદ પહોંચ્યો...આ બાજુ અમદાવાદ અધૂરી જાણકારી મળી હોવાથી મગનલાલ નજીક ના પોલીસ સ્ટેશનમાં ગયા અને જે નંબર પરથી ફોન આવ્યો