એ સમય સંજોગ... ભાગ - ૩

(16)
  • 3.4k
  • 1.5k

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ -૩૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર..આગળ નાં ભાગમાં આપણે જોયું કે જે છોકરા નો એક્સીડન્ટ થયો હતો એ મૃત્યુ પામ્યો અને ગામવાળા બધાં રવીશ અને શેરખાન ને મારવા દોડ્યા...અને એ લોકો બચીને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ... પણ..પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે ગામવાળા નો ભરોસો નહીં તમે આ બહેન અને બાળકને ક્યાંક છુપાવી દો...અને રવીશ એક મેડિકલ સ્ટોર વાળા ની મદદ લઈને ભારતી અને જય ને ત્યાં છુપાવી દે છે અને પોતે પાછો પોલીસ સ્ટેશન જાય છે....રવીશ પોલીસ સ્ટેશન પહોંચી ને ઇન્સ્પેક્ટર ને મળે છે...ઇન્સ્પેક્ટર શેરખાન નું ડ્રાઈવીગ લાયસન્સ લઈ લે છે અને કહે છે તું અહીં ગાડી