એ સમય સંજોગ... ભાગ -૨

(16)
  • 3.6k
  • 1.3k

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ -૨૨૦-૬-૨૦૨૦.... શનિવાર...આગળ ના ભાગમાં આપણે જોયું કે રવીશ અને ભારતી બે વર્ષ નાં દિકરા જય ને લઈને એમ્બેસેડર ગાડીમાં શિતલ ની કંકોત્રી આપવા ભારતીના ભાઈ ને ત્યાં જવા નિકળે છે જે ગોધરા થી આગળ એક નાનાં ગામડાંમાં રહેતાં હતાં...બાલાસિનોર થી સહેજ જ આગળ એક નવ વર્ષનો છોકરો અથડાતાં એને ખોળામાં સૂવાડીને હોસ્પિટલ લઈ જતાં હોય છે અને હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ છોકરો રવીશ અને ભારતી નાં ખોળામાં જ મૃત્યુ પામ્યો...હવે રવીશ અને ભારતીની હાલત ખરાબ થઈ જાય છે..થોડીવાર માં હોસ્પિટલ આવતા...રવીશ ભારતી ને કહે છે તું જય ને લઈને ગાડીમાં જ બેસી રહેજે...કારણકે આ ગામવાળા